ઉંમર પ્રતિબંધવાળા વીડિયો જોવા

તમને YouTube પર ઉંમરને અનુકૂળ અનુભવ આપવા માટે, 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે યોગ્ય ન હોય એવા કન્ટેન્ટને ઉંમર-પ્રતિબંધવાળું બનાવવામાં આવે છે.

દર્શકો માટે ઉંમર પ્રતિબંધનો અર્થ શું છે

તમે ઉંમર પ્રતિબંધવાળા વીડિયોને જોઈ શકશો નહીં, જો તમે:

જો તમે ઑસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન (EU), યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA), સ્વિટ્ઝર્લૅન્ડ અથવા યુનાઇટેડ કિંગડમમાં રહેતા હો, તો તમને ઉંમર પ્રતિબંધવાળા વીડિયો જોવા માટે તમારી ઉંમરની ચકાસણી કરવાનું કહેવામાં આવી શકે છે.

જો તમે EU, EEA, સ્વિટ્ઝર્લૅન્ડ અથવા યુનાઇટેડ કિંગડમમાં રહેતા હો

ઑડિયોવિઝ્યુઅલ મીડિયા સર્વિસ ડિરેક્ટિવ (AVMSD) અનુસાર, ઉંમર પ્રતિબંધવાળા વીડિયો જોવા માટે તમને તમારી જન્મતારીખની ચકાસણી કરવાનું કહેવામાં આવી શકે છે. AVMSD વીડિયો શેરિંગ પ્લૅટફૉર્મ સહિત, તમામ ઑડિયોવિઝ્યુઅલ મીડિયાને આવરી લે છે.

માન્ય ID અથવા ક્રેડિટ કાર્ડ સબમિટ કરવા માટે પ્રૉમ્પ્ટને અનુસરો. ઉંમરની ચકાસણી કેવી રીતે થાય છે તેના વિશે વધુ જાણો.

જો તમે ઑસ્ટ્રેલિયામાં રહેતા હો

ઉંમર પ્રતિબંધવાળા વીડિયો જોવા માટે, તમને તમારી જન્મતારીખની ચકાસણી કરવાનું કહેવામાં આવી શકે છે. આ ઉમેરેલા પગલાંની જાણકારી ઑસ્ટ્રેલિયન ઑનલાઇન સેફ્ટી (પ્રતિબંધિત ઍક્સેસ સિસ્ટમ) ઘોષણા દ્વારા આપવામાં આવી છે. આ ઘોષણા અનુસાર પ્લૅટફૉર્મ માટે જરૂરી છે કે તે 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે અયોગ્ય હોય એવા કન્ટેન્ટને ઍક્સેસ કરવા માટે વપરાશકર્તાઓ પુખ્ત ઉંમરના છે કે નહીં તે કન્ફર્મ કરવા માટેના વાજબી પગલાં લે.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ, ઉંમરના પુરાવાનું કાર્ડ અથવા પાસપોર્ટની છબી સબમિટ કરવા માટે પ્રૉમ્પ્ટને અનુસરો. ઉંમરની ચકાસણી કેવી રીતે થાય છે તેના વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11222431230731934269
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false